
આંખો એ કહ્યુ હોઠ ને.
સુંદરતા તો અમેય પિધી છે
રુપ પર નજરતો રાખ
હોઠ થયા શરમથી ખાક..
ને કહ્યુુ સાંભળ હે આંખ
અશ્રુ ને તારા અમે ચાખ્યા
જરા બે હોઠ ની શરમ તો રાખ
આ સાંભળી સરવા થયા કાન
સુગંધને અમે સાંભળી છે
સુંઘ્યા તમે ગીતોને કદી?
નાક ફુલાવી બોલ્યુ નાક
કામ મારુ કરે મ્હોં , તો મારો શું વાંક?
જો હું ના રહુ તો આબરુ તમારી ખાક…..
મરક મરક મરકે “મગજ”
શીદને ઝગડો છો તમે? મારા વિના સહુ રાંક
04/05/2017
મુકેશભાઈ આજે તમારી પાછળ પડ્યો છું.પહેલીજ વાર બ્લોગ ધ્યાનમાં આવ્યો. હવે કોપી પેસ્ટ કર્યા વગર રિબ્લોગ કરીશ.
LikeLiked by 1 person
સ્યોર👍 અને આભાર દાદુ… બ્લોગ વિઝીટ બદલ 😀💐💐🙏
LikeLiked by 1 person
😀🙏🙏
LikeLike
Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
આંખોને કહ્યું…એક સરસ મજાનું કાવ્ય રિબ્લોગ કર્યું છે . માણવાનું ચૂકશો નહિ.
LikeLiked by 1 person
😀👍💐
LikeLike
મગજની સામે કોઈનું કંઈ ચાલે નહીં…સરસ કાવ્ય…….
LikeLiked by 1 person
😀 આભાર …💐
LikeLiked by 1 person
Kharekher magaj no upyog thayo chhe aa kavita lakhvama 👌👍.. very nice
LikeLiked by 1 person
મગજ કોનુ!!!!
LikeLike