સેન્સીટિવ કાવ્ય

આંખો એ કહ્યુ હોઠ ને.
સુંદરતા તો અમેય પિધી છે
રુપ પર નજરતો રાખ
હોઠ થયા શરમથી ખાક..
ને કહ્યુુ સાંભળ હે આંખ
અશ્રુ ને તારા અમે ચાખ્યા
જરા બે હોઠ ની શરમ તો રાખ
આ સાંભળી સરવા થયા કાન
સુગંધને અમે સાંભળી છે
સુંઘ્યા તમે ગીતોને કદી?
નાક ફુલાવી બોલ્યુ નાક
કામ મારુ કરે મ્હોં , તો મારો શું વાંક?
જો હું ના રહુ તો આબરુ તમારી ખાક…..
મરક મરક મરકે “મગજ”
શીદને ઝગડો છો તમે? મારા વિના સહુ રાંક
04/05/2017

9 Comments

  1. મુકેશભાઈ આજે તમારી પાછળ પડ્યો છું.પહેલીજ વાર બ્લોગ ધ્યાનમાં આવ્યો. હવે કોપી પેસ્ટ કર્યા વગર રિબ્લોગ કરીશ.

    Liked by 1 person

Leave a comment