મારા વિશે:
હું મુક્ત મન નો સામાન્ય ઘરેલુ વ્યક્તિ છું. મને ગમતુ નહીં પણ મને વાંચનારને ગમતુ લખવાની મારી સદાય કોશિષ રહી છે.
એકધારુ લખવા કરતા મને સંવાદ કરવા પસંદ છે, તેથી મારા લખાણમાં હું વાંચક સાથે સંવાદ કરતો હોઉ કે મારા લખાણમાં આવતા પાત્રો સંવાદ કરતા હોય તેવી શૈલી મને ગમે છે, ભલે સંવાદોમાં હું જ બોલતો હોઉ, તોય વાંચકને બોલવાની તક આપ્યા વગર, તેને બોલવાની જરુરજ ના રહે, પહેલી વારમાંજ સમજાઇ જતુ હોય તેમ લખવુ જોઇએ, તેવુ મારુ માનવુ છે.
સ્વભાવે વાચાળ અને ફરવાનો શોખ મને થકવી દે ત્યારે સખત ભુખ લાગે છે, તેથી અવનવી વાનગીઓ બનાવવી અને આરોગવી તે પણ મારો શોખ છે.
સ્વાનુભવ પરથી લખવુ, જેથી સત્યની નજીક રહી શકાય. અને કડવા સત્ય ને મમળાવવા પ્રિય બનાવવા માટે મારી કલ્પનાના ઘોડા સતત ઉડ્યાજ કરતા હોય છે.
બસ આ જ ખાસિયત થી મારા વાંચકો મને પ્રેમ થી વાંચે છે.
– મુકેશ રાવલ
👍👍👍
LikeLike
Thanks 👍💐
LikeLike
Wow! અરે વાહ મુકેશભાઈ! અભિનંદન અભિનંદન અભિનંદન!
આપનો બ્લોગ ખુબ જ લોકપ્રિય અને લોકભોગ્ય બને એવી શુભેચ્છાઓ! 💐💐
LikeLike
બસ આપ મિત્રોના સહકારથી જ લોકપ્રિય બનશે.. આભાર😀👍💐
LikeLiked by 1 person
ખૂબ સરસ. આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
LikeLike
આભાર👍💐💐
LikeLike
ખુબ સરસ કામ કર્યું.બસ હવે સતત લખતા રહો .અભિનંદન અને શુભેચ્છાઓ
LikeLike
આભાર… આપના જેવા મિત્રો સાથે રહીને આટલુ ય લખતા શિખ્યો છું…😀👍💐💐
LikeLiked by 1 person
આભાર 😀💐💐👍
LikeLike
🌹🌺
અભિનંદન
LikeLike
આભાર 💐
LikeLike
Great start 👌
keep it up 💐
LikeLike
Thanks 💐
LikeLiked by 1 person
wow….khub khub abhinandan……….
LikeLiked by 1 person
👍 આભાર 💐
LikeLike
જાણી ખુબ આનંદ થયો …. ❤
LikeLike
આભાર💐
LikeLike
Very nice
LikeLike
Thanks 💐
LikeLike
ઘણા બધા વિષયો ઉપર તમારી કલમની પકડ તો જાણીતી જ છે, પણ જે વિષય ઉપર સૌથી વધુ પકડ છે એ ‘વાનગીઓ’નો વિભાગ કેમ નથી દેખાતો?!…
LikeLike
એ પણ આવીજ રહ્યુ છે…. અને ફેસબુક પર તો પિરસાયજ છે એટલે લાગ્યુ કે બંને જગ્યાએ સાથે વાનગીઓ પિરસવાથી વાંચકોનુ વજન વધી જશે….😀😀😀😀
LikeLiked by 2 people
વાહ વાહ મુકેશભૈ,
ઢગલો અભિનંદન..
હવે આપણા તો અહીંના ચક્કર પાકા..
🙂
LikeLike
આભાર….. બસ આપ જેવા મિત્રો પાસેથી જ આ બધુ શિખ્યો છંુ…😀👍💐
LikeLike
અબ વિમર્શ ઈદર ઈચ બૈંઠકર હોગા બાકાયદા… ચચ્ચાજાન…!!! 😉☺👍
LikeLike
હાહાહાહાહા…. ઇંતેઝાર રહેગા હરપલ…. ભતીજે…..!!!!👍💐💐
LikeLike
વાહ વાહ! અભિનંદન
LikeLike
આભાર…. પણ એકલા અભિનંદનથી જ નહીં ચાલે…. ટકોર પણ કરવી પડશે…😀😀👍👍💐
LikeLike
અભિનંદન….
LikeLike
આભાર👍💐
LikeLike
ચાલો ત્યારે નવા સરનામે’ય મળતાં રહીશું….
ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
LikeLike
આભાર…💐💐
LikeLike
Welcome.
LikeLike
💐💐
LikeLike
આપ લેખક છો, કે બનવા જાવ છો, પણ એક ધ્યાન રાખજો કે કોઈ લેખક સારો બિઝનેસમેન બની નથી શકતો, એ લાગણીઓમાં દોરવાઈ જાય છે અને ધંધામાં ધ્યાન રહેતું નથી, — એટલે સાચવજો।
આપણી લેખક તરીકેની કારકિર્દી ખુબ સફળ થાય એ જ શુભેચ્છા,
LikeLike
હાહાહાહાા…..ખરુ….પણ બિઝનેશમાં એકવાર સફળ થઇ ગયા પછી લેખક બનવામાં વાંધો આવતો નથી… 😀👍💐
આભાર આપની શુભેચ્છાઓ બદલ 😀💐💐🙏🙏
LikeLike
બહુ સરસ. ..પોતાની છૂપાયેલી પ્રતિભા ઓળખી અને નવા સોપાન પર પગરણ…અભિનંદન. …
LikeLike
😀👍💐 આભાર 🙏🙏
LikeLike
Good blog..
Congratulations..👌👌👌
LikeLike
Thanks
LikeLike
Wowwww…
Going on adding colourful feathers in urban cap…
Liked it…
Keep it up…😍🌷
LikeLike
Thanks 💐🙏
LikeLike
વાહ ખુબજ સરળ અને સુંદર મુખપૃષ્ટઃ નું લેખન જ જો એવું સરસ છે
જો આગળ સુ હશે ?
તમારા બ્લોગ પરથી મને ખબર પડી કે તમે તો સારા લેખક નહિ પણ
ઉચ્છકોટિના લેખક છો
LikeLike
હાહાહાહા.. અરે યાર હજુ તો પા પા પગલી માંડુ છું ને ક્યાં ચણાના ઝાડે ચડાવો છો!!!!
પણ… મુલાકાત બદલ આભાર 😀👍💐
LikeLike
વાહ આપના આ બ્લોગની જાણકારી તો કાલે આપની સાથે વાત થયા પછી જ ખબર પડી…બસ લખતા રહો અને અમારા જેવા વાચકોને આપના વિચારોને મમળાવવાનો અવસર આપતા રહો.😊😊😊 ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐
LikeLike
આભાર, રાજભાઇ💐
LikeLike
Wah….khub khub abhinandan……
LikeLike
આભાર👍💐
LikeLike
ખુબ ખુબ અભિનંદન💐💐😁વ્યવહાર/વાણિજ્ય/રસોઈ હવે…લેખનકળા માં પણ ઉચ્ચકોટી ના સાબિત થાવ …તેવી શુભકામનાઓ💐😁👍🏻
LikeLike
આભાર 😀👍💐💐
LikeLike
વાહ અદા આપનો બ્લોગ સદા સૌને સારા વિચારો પ્રદાન કરતો
રહે તેવી શુભેચ્છાઓ
જીલુભા
LikeLike
આભાર જીલુ ભા👍💐💐
LikeLike
આપનો બ્લોગ અને એમાંની કૃતિઓ ગમી. લખતા રહો મુકેશભાઈ . શુભેચ્છાઓ છે મારી.
LikeLiked by 1 person
આભાર🙏 આપ જેવા વાંચકોના આવા પ્રોત્સાહન અને અભિપ્રાય જ આવુ લખતા રહેવાની પ્રેરણા પુરી પાડે છે😀👍💐
LikeLike
સરસ લખો ખુબ લખો અમે વાંચવા તત્પર છીએ
LikeLiked by 1 person
બસ..આમ જ પ્રોત્સાહન આપશો તો લખાશે જ 😀❤️
LikeLike
એક ફરિયાદ છે. આપના બ્લોગમાં રિબ્લોગની સગવડ નથી. જ્યારે આપની વાત રિબ્લોગ થાય ત્યારે તેના બ્લોગમાંથી વાચક તમારા બ્લોગમાં પ્રવેશી શકે અને બીજી પોસ્ટ પણ વાંચી શકે. તમારી વાત કોપી પેસ્ટ ન કરવી પડે.
પ્રવીણ શાસ્ત્રી.
LikeLiked by 1 person
ઓહ… હું ચેક કરીને સેટીંગ જોઇ લઉ…
આભાર ધ્યાન દોરવા માટે…👍💐💐🙏
LikeLiked by 1 person