Skip to content
MukeshRaval

MukeshRaval

  • mukeshraval
  • વિશ્વાસઘાત
  • પ્યાલા-બરણી
  • લવ લેટર
  • ધુળેટી
  • ગીતલી_કુંભારણ
  • નામ_વગરની_અધુરી_વાર્તા
  • કેમિકલ_લોચો
  • ફેસબુક_ફંડા
  • રેલ્વે ટ્રેક
  • ન્યુઝ પેપર
  • એક ગુલાબી વાર્તા..
  • ભાણીયો
  • Motel (મોટેલ)
  • કર્મનો સિધ્ધાંત
  • ફેસબુકીયો પ્રેમ
  • સેન્સીટિવ કાવ્ય
  • સળગતો ડામર

Author: Mukesh Raval

મારા વિશે: હું મુક્ત મન નો સામાન્ય ઘરેલુ વ્યક્તિ છું. મને ગમતુ નહીં પણ મને વાંચનારને ગમતુ લખવાની મારી સદાય કોશિષ રહી છે. એકધારુ લખવા કરતા મને સંવાદ કરવા પસંદ છે, તેથી મારા લખાણમાં હું વાંચક સાથે સંવાદ કરતો હોઉ કે મારા લખાણમાં આવતા પાત્રો સંવાદ કરતા હોય તેવી શૈલી મને ગમે છે, ભલે સંવાદોમાં હું જ બોલતો હોઉ, તોય વાંચકને બોલવાની તક આપ્યા વગર, તેને બોલવાની જરુરજ ના રહે, પહેલી વારમાંજ સમજાઇ જતુ હોય તેમ લખવુ જોઇએ, તેવુ મારુ માનવુ છે. સ્વભાવે વાચાળ અને ફરવાનો શોખ મને થકવી દે ત્યારે સખત ભુખ લાગે છે, તેથી અવનવી વાનગીઓ બનાવવી અને આરોગવી તે પણ મારો શોખ છે. સ્વાનુભવ પરથી લખવુ, જેથી સત્યની નજીક રહી શકાય. અને કડવા સત્ય ને મમળાવવા પ્રિય બનાવવા માટે મારી કલ્પનાના ઘોડા સતત ઉડ્યાજ કરતા હોય છે. બસ આ જ ખાસિયત થી મારા વાંચકો મને પ્રેમ થી વાંચે છે. - મુકેશ રાવલ

અટકળ

June 14, 2021

ગ્રહણ

June 21, 2020

ફેરિયો

January 27, 2020

પ્રગતિ

February 4, 2019

મોબાઇલ_લાઇફ

January 25, 2019January 25, 2019

Project H2O

May 15, 2018

પશ્ચાતાપનો ઉપવાસ

May 1, 2018

ચકલીનો માળો

March 20, 2018

મમ્મીનો પોપટ

February 22, 2018

ચા ની લારી

February 14, 2018

Posts navigation

Older posts

Archives

Authors

  • Mukesh Raval's avatar Mukesh Raval

Contact

2784 W Lincoln Ave,
Anaheim, CA 92801-6333
U.S.A.
1-714-225-9489
Follow MukeshRaval on WordPress.com

Mukesh

Mukesh

Disclaimer

મારુ લખાણ મૌલિક છે, મારા સ્વતંત્ર વિચારો છે. મારા કોઇપણ લખાણથી કોઇની કોઇપણ પ્રકારની લાગણી દુભાવાનો કોઇ આશય નથી, છતાં તેમ થતુ લાગે તો હું દિલગીર છું. મારુ લખાણ કોઇની કોપી-ઉતારો નથીજ, અને કોઇ મારા લખાણની કોપી-ઉતારો કરે તે જે તે દેશના કોપી રાઇટ એક્ટ વિરુધ્ધનુ કૃત્ય ગણાશે. કોઇપણ લખાણના કોઇપણ પરીણામ બાબતે લેખક કોઇ રીતે જવાબદાર નથી.
December 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
« Jun    
Blog at WordPress.com.
  • Subscribe Subscribed
    • MukeshRaval
    • Join 91 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • MukeshRaval
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...